જુના અને જાણીતાOld and trusted · જુના અને જાણીતા
Account books & every kind of stationery, from Kalupur હિસાબી ચોપડા અને દરેક પ્રકારની સ્ટેશનરી, કાલુપુરથી
Rojmel, khatavahi and ughrani books, office, school and computer stationery, cartridge refilling and printing. Trusted by traders, offices and government departments in Ahmedabad. રોજમેળ, ખાતાવહી, ઉઘરાણી બુક, ઓફિસ, સ્કૂલ અને કોમ્પ્યુટર સ્ટેશનરી, કાર્ટ્રિજ રીફીલીંગ અને પ્રિન્ટીંગ. અમદાવાદના વેપારીઓ, ઓફિસો અને સરકારી વિભાગોનો વિશ્વાસ.

Our specialityઅમારી ખાસિયત
Cloth-bound account booksકપડાના પૂંઠાવાળા હિસાબી ચોપડા
Hand-stitched spines, strong cloth covers and clean ruled pages that last the whole year. Every size and page count. Ask us for today's rate.હાથથી સીવેલી બાંધણી, મજબૂત કપડાનું પૂંઠું અને આખું વર્ષ ચાલે એવા પાના. દરેક સાઈઝ અને પાનામાં. આજનો ભાવ પૂછો.
Free cloth bag with your rojmelરોજમેળની ખરીદી પર આકર્ષક કપડાની બેગ મફત
Buy your rojmel for the new year from us and take home a sturdy cloth bag at no extra cost.નવા વર્ષનો રોજમેળ અમારી પાસેથી ખરીદો અને મજબૂત કપડાની બેગ મફતમાં લઈ જાઓ.
Office, school & computerઓફિસ, સ્કૂલ અને કોમ્પ્યુટર
Everything your office needsતમારી ઓફિસ માટે બધું જ
Paper, files, notebooks, calculators, pens, desk tools, boards and printer supplies. If you don't see it here, ask. We probably have it.પેપર, ફાઈલ, નોટબુક, કેલ્ક્યુલેટર, પેન, ટેબલની વસ્તુઓ, બોર્ડ અને પ્રિન્ટરનો સામાન. અહીં ન દેખાય તો પૂછો, મોટે ભાગે મળી જશે.
Nothing matches that search. WhatsApp us and ask, we probably stock it.આ શોધ સાથે કંઈ મળ્યું નહીં. વોટ્સએપ પર પૂછો, મોટે ભાગે અમારી પાસે હશે.
Brands we stockઅમારી પાસે મળતી બ્રાન્ડ
Trusted names, at fair ratesજાણીતી બ્રાન્ડ, વ્યાજબી ભાવે
- Casio
- Oreva
- Classmate
- Camlin
- Kangaro
- Faber-Castell
- Artline
- Fevi Gum
- Premier
- Saino
- Cello
- Reynolds
- Linc
- Flair
- Hauser
- Pilot
- DOMS
- Apsara
- Nataraj
- JK Copier
- Trident
- Copy Power
- Omega
- Master
- HP
- Canon
- Intex
Servicesસેવાઓ
More than a shop counterફક્ત દુકાન નહીં, સેવા પણ
Cartridge refillingકાર્ટ્રિજ રીફીલીંગ
Toner and ink cartridges refilled for laser and inkjet printers, plus new Canon and compatible cartridges.લેસર અને ઇન્કજેટ પ્રિન્ટરના ટોનર અને ઇન્ક કાર્ટ્રિજ રીફીલ, તેમજ નવા કેનન અને કોમ્પેટિબલ કાર્ટ્રિજ.
All types of printingદરેક પ્રકારનું પ્રિન્ટીંગ
Bill books, letterheads, visiting cards, registers and custom labels printed with your firm's name.બિલ બુક, લેટરહેડ, વિઝિટીંગ કાર્ડ, રજિસ્ટર અને તમારી પેઢીના નામ સાથે લેબલ.
Government & bulk supplyસરકારી અને જથ્થાબંધ સપ્લાય
Regular supplies for government offices, schools and companies. Send us your list on WhatsApp.સરકારી ઓફિસો, સ્કૂલો અને કંપનીઓ માટે નિયમિત સપ્લાય. તમારું લિસ્ટ વોટ્સએપ પર મોકલો.
From the shopદુકાનમાંથી
Made to be used all yearઆખું વર્ષ ચાલે એવા





Visit or callમુલાકાત લો અથવા ફોન કરો
Find us in Sakar Bazar, Kalupurસાકર બજાર, કાલુપુરમાં અમને મળો
Matcheswala Stationersમાચીસવાલા સ્ટેશનર્સ
Musheer Khumawalaમુશીર ખુમાવાલા
- Addressસરનામું
- 715/6, Sakar Bazar, Cloth Commercial Center, Kalupur, Ahmedabad 380002૭૧૫/૬, સાકર બજાર, કલોથ કોમર્શિયલ સેન્ટર, કાલુપુર, અમદાવાદ ૩૮૦૦૦૨
- Mobileમોબાઈલ
- 98242 15108
76000 83651 - Phoneફોન
- 079 2213 0121
- Emailઈમેલ
- [email protected]
- Websiteવેબસાઈટ
- www.matcheswala.com
Reach us quicklyઝડપથી સંપર્ક કરો
